કોલેજ ની સ્ટુડન્ટ્સ જોવીછે!
16 Aug 2010 2 Comments
in જોક્સ
સાંતા: મારે એન્જીનીયરીંગ કોલેજ ની સ્ટુડન્ટ્સ જોવીછે!
મિત્ર:સામેના નાળીયેરી ના ઝાડ પર ચઢી જા!
સાંતા નાળીયેરી ના ઝાડ પર લટકતા બોલ્યા ‘આભાર! મિત્ર એન્જીનીયરીંગ કોલેજ ની બધીજ સ્ટુડન્ટ્સ દેખાણી!’
મિત્ર:હવે મેડીકલ કોલેજ ની સ્ટુડન્ટ્સ જોવીછે?
સાંતા: હા! ….હા!…….જરૂર!!.,
મિત્ર: તો હવે નાળીયેરી પર થી હાથ છોડી દે!!!!..






Sep 12, 2010 @ 15:39:23
મજાનો જોક.પછી સંતા એ હાથ છોડ્યા કે નહિ?
Aug 20, 2011 @ 17:03:37
Very nice….Sir
I like this joke