એક સપનું
18 Aug 2010 6 Comments
in કાવ્ય
સહેજ અમસ્તું આજ એક સપનું આવી ગયું,
ભીતરમાં મને ભાંગીને,નીંદ વેરી કરી ગયું,
જાગતા જિંદગીમાં ક્યારેય નહોતું સમજાયું,
એક સપનું મને આજ બધી વાત કહી ગયું!!
ડૉ.ભરત મકવાણા-‘મિત્ર’
18 Aug 2010 6 Comments
in કાવ્ય
સહેજ અમસ્તું આજ એક સપનું આવી ગયું,
ભીતરમાં મને ભાંગીને,નીંદ વેરી કરી ગયું,
જાગતા જિંદગીમાં ક્યારેય નહોતું સમજાયું,
એક સપનું મને આજ બધી વાત કહી ગયું!!
ડૉ.ભરત મકવાણા-‘મિત્ર’
Aug 19, 2010 @ 00:31:38
સહેજ અમસ્તું આજ એક સપનું આવી ગયું,
ભીતરમાં મને ભાંગીને,નીંદ વેરી કરી ગયું,
સંવેદનાઓને બ્લોગ પર ઉતારવાનો આપનો પ્રયાસ ગમ્યો
Aug 19, 2010 @ 11:05:55
આભાર માનવભાઈ,
આપના બ્લોગ ની સજાવટ સુંદર છે.દીકરી કાવ્ય મારી પુત્રી શ્રુતિ ને માટે છે.
Aug 21, 2010 @ 04:36:07
એક સપનામાં આજ બધો તાળો બેસી ગયો!!
a Beautifull expression..
Sam Hindu
Aug 21, 2010 @ 08:00:12
ITs not mine but ours..
mine is here…
http://shabd.vinelamoti.com
Sep 12, 2010 @ 15:36:33
સપના ઉકેલવા ફ્રોઈડ ને વાંચવો પડે.સરસ રચના.
Sep 20, 2010 @ 10:45:54
ખુબ જ ર્હદયસ્પર્શી રચના છે…..
સહેજ અમસ્તા સપના આવી , કરી જાય છે નીદરું વેરી,
ન સમજાતી જીવનની વાતો , ભાસે કેવી શમણે સહેલી…….!!!!
આભાર…