આપની વાત વિચાર કરવા પ્રેરે તેવી છે. મહદ અંશે સાચી પણ છે.
આપે ખુબ જ રસપ્રદ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે માહિતી મૂકી છે.
અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ વચ્ચે ઝોલા ખાય છે,
માણસ ખુદની અવળચંડાઈથી જ હેરાન થાય છે……!!!!
પાણી માટે ક્યાંક ઝગડા ને ક્યાંક ઘર તણાય છે…
કુદરત કેરી અકળ લીલા ક્યા આપણાથી કળાય છે….!!!
Sep 29, 2010 @ 22:00:08

Oct 03, 2010 @ 14:47:47
સરસ માહિતીસભર લેખ !
Oct 04, 2010 @ 14:35:15
આભાર, આપના અભિપ્રાય બદલ.
Oct 04, 2010 @ 14:28:16
આભાર, આપે આખા લેખ નો સાર ટૂંકમાં આપની કાવ્યાત્મક શૈલી માં કહ્યો, ‘કુદરત કેરી અકળ લીલા ક્યા આપણાથી કળાય છે….!!!’ એકદમ સત્ય!