About
વ્યવસાયે તબીબ પરંતુ દરેક વિષય પર વાંચનનો ખુબજ શોખ!
આસપાસ થતી હલચલને વ્યવહાર ને ધ્યાન થી તથા રમુજ થી જોવાનો અને મૂલવવાનો સ્વભાવ.
સમય મળે ગદ્ય તથા પદ્ય માં લખવાનું હુન્નર કેળવી રહ્યોછું
ટ્રાવેલિંગ ,ટ્રેકિંગ નો શોખ. કુદરતના ખોળે જેટલું ફરવા મળે તે માણવાનું ક્યારેય છોડવાનું નહી!!
M.B.B.S તથા M.D. બરોડા યુનિવર્સીટીમાંથી કર્યું.
ડીસા નગર મા પોતાની ICCU સાથેની હોસ્પિટલ શરુ કરી અહીજ સ્થાયી થયો.
પત્ની ના યોગ થી દરેક શોખ મા પુરો ટેકો મળ્યો!







May 25, 2010 @ 22:28:13
ડૉ.સાહેબ ,અભિનંદન
‘મિત્ર’ સરસ મજાનો બ્લોગ..
May 26, 2010 @ 10:34:23
કોમેન્ટ બદલ અભાર.
Jun 06, 2010 @ 22:34:56
sarash blog
http://palji.wordpress.com
Jun 19, 2010 @ 22:45:54
ખુબ ખુબ અભિનદન
સરસ મજાનો બ્લોગ
Jun 21, 2010 @ 19:39:04
અભાર ભરતભાઈ,
આ બ્લોગ ની પ્રેરણા આપના બ્લોગ પર થીજ મળી છે.ખરેખર આપના બ્લોગ પર હવે કુટુંબ અને મિત્રો વચે હોઈએ તેવું લાગેછે.
Jun 23, 2010 @ 03:36:48
ડો સાહેબ,
ઘર માં બે જણા કવિઓ,વાતો પણ ગદ્યમાં કરો છો કે પદ્ય માં?આપ લોગન નાં વાદે અમે પણ કવિતાઓ ગ્રામર અને છંદ વગર ની કરવા લાગ્યા છીએ.વાયરલ ઇન્ફેકશન જેવું લાગે છે.કોઈ દવા?ચાલો એક કવિ કપલ માંથી અમને તો બે સહ્રદયી મિત્રો મળ્યા.લંડન તો ફરી આવ્યા,ન્યુયોર્ક ક્યારે આવો છો?ફોટા હું જ પાડીશ.મારા ઘર થી ૪૫ માઈલ જ દુર છે.
Jun 23, 2010 @ 15:06:40
શ્રી,ભુપેન્દ્રસિંહ રાઉલજી,
અવૈજ્ઞાનિક માન્યતાઓ વિરુદ્ધ લખવાની આપની રીત મને એકદમ સ્પર્શ કરીગઈ.
આમતો આવા વિષયો પર મિત્રો સાથે કેટલીયે વાર તલવાર વગર ઉગ્ર(વ્યર્થ) ચર્ચાઓ કરેલીછે. પરંતુ આપના બ્લોગ પરથી મને ઇન્સ્પીરેસન મળ્યું કે ,આ બધું લખવાથી, વિષય ને અનુસંધાને પોતાનું વાંચન પરફેક્ટ થાશે. રેફરન્સ જોવાશે. કોઈ ની નેગેટીવ કોમેન્ટ આપણને સુધારવા નો ચાન્સ આપશે!
આમતો ન્યુયોર્ક પણ આવીજ ગયેલ છું. પણ બેબી શ્રુતિ ના આવતા ઉનાળા ના વેકસન મા ફરી આવવું છે.
મારા વડીલ શ્રી દક્ષાકુંવરબા ને મારા પ્રણામ, ધ્રુવરાજસિંહ, યુવરાજસિંહ તથા હરપાલસિંહ ને સ્નેહ યાદ.
હજી અન્ય ફમીલી મેમ્બર એવા બે વૈજ્ઞાનિક,બે એમ.બી.એ.,ત્રણ પી.એચ.ડી.,ત્રણ એન્જીનીયર,એક સ્કુલ ના પ્રીસીપાલ,બે પ્રોફેસર સર્વેને સફળતા બદલ દિલ થી અભિનંદન!
Jun 25, 2010 @ 16:16:52
ભરતભાઈ તમારો બ્લોગ સરસ છે.
ખાસ આનંદનિ વાત ખૂબ સારી લાગી અને સાચી લાગી..મારો એક શેર ટાંકુ છું
સાલોસે ખુશિયોકા પિછા કરતે હૈ
યેહ ખુશી હમસે બચકે કહા જાયેગી?
આભાર મારા બ્લોગમા પધારવા માટે
સપના
Jul 06, 2010 @ 11:15:59
ડો.સાહેબ મજાનો બ્લોગ આવી ને ઘણો જ આનંદ થયો. મારા બીજા બ્લોગ ની જરુર મુલાકાત લેશો
http://raziamirza.blogspot.com
Jul 08, 2010 @ 08:39:02
મારા બ્લોગની મુલાકાત અને પ્રોત્સાહન બદલ આભાર…..
Jul 10, 2010 @ 01:59:53
ભાઈ હેડર બહુ ગમ્યું.બહુ સરસ ફોટો મુક્યો છે.
Jul 10, 2010 @ 18:32:04
રુઆબદાર મા ની ઠસ્સાદાર દીકરી હોય પછી બાપુ ને વ્હાલી લાગેજ!
Jul 14, 2010 @ 17:26:51
તમારા બ્લોગની મુલાકાત લીધી, બહુજ સરસ બ્લોગ.
Jul 20, 2010 @ 21:10:33
Dear Bharatbhai,
1st time to your Blog !
Nice Blog !
Congratulations !
Welcome to Gujarati WebJagat !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Bharatbhai…We are same…We are “Doctors” and with the “interest” for Sahitya !
Thanks for your visit/comments on Chandrapukar. Please do REVISIT !
All the Best ALWAYS !
Jul 20, 2010 @ 21:41:40
Dear Dr. Chandravadanbhai,
Thanks for your visit and appreciation. Yes, as you say we are same.
Aug 04, 2010 @ 19:36:36
aaje j tamari site ni mulakat thai,
abhinandan,
saru lagyu,
chalo mulakat thati raheshe,
Aug 09, 2010 @ 14:10:46
oh… yea… Had a Dermoid cyst…..really big…had to be removed in emergency…. with a conservative method…. as spillage was feared and not advisable…..with laproscopic way . Half of the stitches are removed… the other half after a week. Got a big long vertical scare…. beautiful ” embroidery” on my belly……..
Thanks for your concern… and visit to my blog.
Love and Regards to Mausami and your family.
Aug 09, 2010 @ 14:11:34
By the way….. nice blog…..
Sep 08, 2010 @ 18:43:41
kem cho doctor saheb majama? thank you very much for a comment on my poem. i think your poem’s are too better for my poem’s. becose allway’s i wrote the gazal’s and poem’s in ‘saral gujrati’ languge. hummm it’s great. thanx.
Sep 08, 2010 @ 19:07:19
કેતન/વિનીત પંડ્યા
મિત્ર, લખવું એ મનના આનંદ માટેની વસ્તુ છે. દરેક ની આગવી કળા છે. હદય માંથી લખાયેલ કાયમ સારુજ હોયછે. લખતા રહેજો
.બ્લોગ પર વિઝીટ બદલ આભાર!
Sep 09, 2010 @ 11:26:54
બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે !
અમે પાલનપુરમાં શબ્દ સાધના પરિવાર, બનાસકાંઠા નામે સાહિત્યિક ગ્રુપ ચલાવીએ છીએ ક્યારેક પધારશો તો ગમશે ! જેનો બ્લોગ http://sspbk.wordpress.com
Sep 13, 2010 @ 10:37:59
માનનીય ડોક્ટર સાહેબ,
શ્રી ભરતભાઈ ( મિત્ર )
આજે યાત્રા પર નીકળ્યો અને પ્રયાગના તીર્થ ક્ષેત્રમાં આવી ચઢ્યો.
પછી ફરતો ફરતો ” હું ” એક ” સમય” વિહરતો હતો ત્યાજ ” આપનું”
સુંદર ” એક સપનું” આવ્યું અને ” પ્રભુ દિશે ” એમ યાત્રાથી મારા પરમ
” મિત્ર ” ને મળવા પાછો ફર્યો પણ ડીસા અને જેસરવા વચ્ચે ઘણું અંતર
હતું. ફરી ક્યારેક જરૂર મળશું.
ખુબ સુંદર બ્લોગ ” પ્રયાગ ”
આભિનંદન. ધન્યવાદ.
Sep 13, 2010 @ 23:14:25
આભાર!
આપને અગાઉં પણ મેં લખ્યુંછે તેમ તમારી કલ્પના અને લખાણ ની માવજત સુંદર છે. નવું નવું વાંચતા રહો અને તેના પરથી નવું લખી અમને આપતા રહો!
Sep 13, 2010 @ 23:02:37
ડૉ.ભરતભાઇ… આપ ડીસાના હોવાથી આપના નામથી તો હુ પરિચીત છુ. જેમ ઉપર શ્રી રમેશભાઇ “ઇશ્ક” એ જણાવ્યુ તેમ અમે શબ્દ સાધના પરિવાર સાહિત્યિક સંસ્થા ચલાવીએ છીએ. આપના બ્લોગ ની પ્રથમવાર મુલાકાત લીધી…. આપનો રસ સાહિત્ય પ્રત્યેનો રુચિકર છે… આપ સંપર્કમાં રહેશો….
Sep 13, 2010 @ 23:24:26
નરેન્દ્રભાઈ,
બ્લોગ પર આવી પરિચય વધારવા બદલ આભાર.શબ્દ સાધના પરિવાર સાહિત્યિક સંસ્થા વિષે જાણકારી આપતા રહેશો.
Sep 15, 2010 @ 10:40:34
ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!
Sep 16, 2010 @ 12:18:10
સરસ… ડૉ. ભરતભાઇ, અભિનંદન.. તમારી કલમ મહોરતી જ રહે એવી શુભેચ્છાઓ.. બ્લોગ ટાઇટલ પરના ફોટામાં ખુશમિજાજ ચહેરાઓ જોવાની ખૂબ મજા આવી..
લતા હિરાણી