‘મેઘદૂત’ મહાકાવ્ય…..

જુલાઈ ૨૦૧૦ નાં શંખનાદ સામયિક મા પ્રસિદ્ધ થયેલ મારો વિશેષ લેખ મૂળરૂપમાં મુકેલ છે. આપ સૌ નાં પ્રતિભાવ આવકાર્ય છે.

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

  1. hema patel.
    જુલાઈ 15, 2010 @ 18:15:12

    બહુજ સરસ રીતે અભિવ્યક્ત કરેલ છે.

    જવાબ આપો

  2. Bhupendrasinh Raol
    જુલાઈ 16, 2010 @ 03:37:04

    ‘મિત્ર’
    બહુ સુંદર પરિચય મેઘદૂત નો આપ્યો.અને સાચી વાત કહી કે આજે કાલિદાસ હોત તો જેલ માં જ હોત કાવ્યાત્મક પોર્નો રચવા બદલ.આપને જાણવું કે કહેવાતા એક નીતિવાદીએ મને ખ્યાલ છે ત્યાં સુધી ‘પુરુષોત્તમદાસ ટંડન’ જેમણે ખાજુરાહો ની અદભુત મૂર્તિઓ ને ચણી લઇ ને છુપાવી દેવાની અથવા એનો નાશ કરી નાખવાની સુચના આપેલી.અને એવું થવાની તૈયારી દેખાઈ ત્યારે આધુનિક કાલિદાસ કવિવર શ્રી રવીન્દ્ર નાથ ટાગોરે એનો જબરદસ્ત વિરોધ કરી ને બચાવી લીધી હતી.કામ કળા નું અંતિમ જ્ઞાન કામ સૂત્ર તરીકે આપનાર એ મનોવૈજ્ઞાનિક વાત્સ્યાયન નાદેશ માં જુઓને કેટલું રુગ્ણ એડીકશન છે.કોઈએ બિપાશા બસુ ના પયોધરો પર ભીડ નો લાભ લઇ ને હાથ ફેરવી લીધેલો ત્યારે અમે પણ એક આર્ટીકલ આના વિષે લખેલો.સાચેજ કાલિદાસ આજે જેલ માં હોત….

    જવાબ આપો

  3. Varsha Shah
    ઓગસ્ટ 03, 2010 @ 07:57:49

    આપનો આ લેખ બહુ ગમ્યો. અષાઢ મહિનામાં સાહિત્યરસિકને
    મેઘદૂત યાદ ના આવે તો જ નવાઈ !

    જવાબ આપો

    • ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’
      ઓગસ્ટ 03, 2010 @ 11:39:59

      વર્ષાબેન,
      આભાર, બ્લોગ ની મુલાકાત તથા પ્રેરણા બદલ. હકીકતમાં મેઘદૂત ઘણા સમય થી વાંચવાની ઈચ્છા હતી,મેં પણ પહેલીવાર (અલગ અલગ લેખક દ્વારા લખાયેલ) વાંચ્યું. અને પછી મનની ઉર્મીઓ મિત્રો સાથે વહેંચવા લખી.

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: