સમય

સમય એ મજાનો હતો,

જયારે લાગતી ભુખ, ને બાળતી પેટ,

ત્યારે ભોજની  મજા જે અનેરી હતી!

સમય એ આજનો પણ જુઓં.!

ભોજ આજે ઘડિયાળ ના ટકોરે,

જોઈ થાળી માં ભરેલા  કટોરે

કામ’ પેટ ભરવાનું, યાદ આવેછે!

ડૉ. ભરત મકવાણા

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. pravina Avinash
    ઓગસ્ટ 14, 2010 @ 18:54:10

    Good observation. You run behind money and tme but
    for ‘Bhojan’ no time

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: