‘હું’

આરસીની સામે ઉભેલો એ નહિ, ‘હું’

આરસીમાં ઊંડે દેખાતો એ નથી, ‘હું?’

વચ્ચેના આ મોટા જગમાં ખોવાયો,‘હું’

દેખાઉં છું મને સામેજ તો છું ક્યા,‘હું?’

ઓગળ્યો હું ક્યાંક છતાંય ન જાણું,‘હું!’

સમજુ શું એવું કે,મુજથી જ છુપાયો.‘હું?’

ડૉ.ભરત મકવાણા-‘મિત્ર

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. laaganee
  ઓગસ્ટ 17, 2010 @ 23:13:42

  જાતને , સ્વને શોધવાની ઉત્તમ પરિકલ્પના છે…. આખી દુનિયા જાણતો ને સમજતો માણસ જાતને સમજી નથી શકતો કે મળી નથી શકતો એનાથી મોટી વ્યથા શું હોય??
  આઇનામાં દેખાતો ‘હું’ મને અજાણ્યો લાગુ છુ…
  કોણ જાણે જાતથી જ દુર ‘હું’ કેમ ભાગું છુ….
  હારી- થાકી આવ્યો જ્યારે આજ તારા દ્વારે,
  તુજ નયનમાં નિહાળી ‘હું’ મુજને પામું છુ……
  સુંદર રચના માટે આપને અભિનંદન…

  જવાબ આપો

 2. chandravadan
  એપ્રિલ 01, 2011 @ 02:10:09

  સમજુ શું એવું કે,મુજથી જ છુપાયો.‘હું?’

  HU…Kaun ?
  As long as you see yourself, you have not understood “HU”.
  Once, “HU” vanishes, “HU’ is no more & only “HE” the Param Tatva is seen. And..there is no “desire” for “HU”
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU to my Blog !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: