21 જાન્યુઆરી 2012 1 ટીકા
by ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ in વાર્તા
આનન્દ એક એવુ અત્તર છે જેને જેટલા વધુ લોકો પર છાટો તેટલી વધુ સુગન્ધ તમારી અન્દરથી આવશે.......
parbat desai પર પ્રભુજી દિશે…., | |
parbat desai પર કોલેજ ની સ્ટુડન્ટ્સ જોવીછ… | |
Gujaratilexicon Web પર ગુજરાતી ગઝલમાં લાશનું તરવું |… | |
K.J.T. પર મારી પહેલી છંદ્સ રચના…. | |
K.J.T. પર જમ્મુ-કાશ્મીરના અનેક પ્રશ્નો વ… | |
K.J.T. પર જમ્મુ-કાશ્મીરના અનેક પ્રશ્નો વ… | |
pramath પર ‘ધ સન્ડે ઇન્ડિયન’… | |
Harshad Prajapati પર કોલેજ ની સ્ટુડન્ટ્સ જોવીછ… | |
• » નટખટ સોહમ રાવલ «… પર મજબુત ગુજરાતી……… | |
• » નટખટ સોહમ રાવલ «… પર દારૂ ન પીવે તે ગધેડો કહેવ… | |
kumar પર ‘કૈલાસદાદા’ | |
MANHAR MODY પર ‘કૈલાસદાદા’ | |
chandravadan પર ‘હું’ | |
mehul પર ‘કૈલાસદાદા’ | |
chandravadan પર દારૂ ન પીવે તે ગધેડો કહેવ… |
જૂન 06, 2012 @ 16:00:15
મારા એક ખાસ મિત્રના દાયકાઓના સંસાર છતાં એની મા વહુને “નભાઈ” કહીને મહેણાં મારતાં.
મેં એમને ત્રણેક વાર રોકેલાં પણ ખરાં. “તું ચાંપલો થા મા!” એવો જવાબ દરવખતે મળતો.
એક વાર બધાં બેઠેલાં અને ફરીથી એમણે અસ્ત્ર ઉગામ્યું.
જેવું “નભાઈ” કહ્યું કે મેં કહ્યું: “માસી, મહેરબાની કરીને હવે ભાભીને ’નભાઈ’ ન કહેશો. જો વેવાઈ સાંભળી ગયા તો જતે જીવ મારા દોસ્તનો સાળો ઊભો કરશે અને મારા દોસ્તને પાળવા-પોષવા ગળે બાંધતા જશે.” 🙂 🙂
“ફટ્ મૂવા નપાવટ! બેશરમ! માસીની દેખતાં આવું બોલે છે?!” મારી ઉપર ગુસ્સો તો કરી લીધો પણ જીવનભર ભાભીને શાંતિ થઈ ગઈ! હવે મોંમાં “નભાઈ” શબ્દ આવે તો છે પણ ડોસીથી અને ભાભીથી ફસ્સ્સ્સ કરતું હસી પડાય છે!